RTE – Right To Education – 2023 Admission Process from 4/3/2023 to 11/4/2023 – Gujarat Government

આર ટી ઇ હેઠળ વર્ષ 2023 માં ધો 1 ની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૪/૩/૨૦૨૩ થી શરૂ થઇ છે અને ફોર્મ ભરવાની ની છેલ્લી તારીખ ૧૧/૪/૨૦૨૩ છે જેની ખાસ નોંધ લેવી.

જો તમારા બાળક ની જન્મ તારીખ ૨/૬/૨૦૧૬ થી ૧/૬/૨૦૧૭ ની વચ્ચે છે તો તમે તમારા બાળક ને આર .ટી . ઇ ના કાયદા મુજબ પ્રવેશ મેળવવા ના હક્કદાર છો.

પ્રવેશ માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ
1 બાળક નો જન્મ નો દાખલો
2 બાળક નો આધાર કાર્ડ
3 બાળક ના માતા પિતા નો આધાર કાર્ડ
4 બાળક ની અથવા વાલી ના બેંક ખાતા ની પાસબુક
5 વાલી નો આવક નો દાખલો (મામલતદારશ્રી)
6 વાલી નો જાતિ નો દાખલો(લઘુમતી નો દાખલો)
7 લાઈટ બીલ અથવા રેશન કાર્ડ ( રહેઠાણ ના પુરાવા)
8 બાળક ના પાસપોર્ટ સાઈઝ ફોટો
9 બી પી એલ કાર્ડ હોય તો

ENGLISH VERSION

Under RTE admission process of 1st class in year 2023 starts from 4/3/2023 and last date of form filling is 11/4/2023 to be noted.

If your child’s date of birth is between 2/6/2016 to 1/6/2017 then you can send your child to RT. You are entitled to get admission as per the law.

Documents required for admission
1 Child Birth Certificate
2 Child’s Aadhaar Card
3 Aadhaar card of the child’s parents
4 Bank account passbook of child or guardian
5 Parent’s Income Certificate
6 Parent’s caste certificate
7 Light Bill or Ration Card (Proof of Residence)
8 Passport size photographs of the child
9 BPL card (If you have)

OFFICIAL WEBSITE OF GOVERNMENT OF GUJARAT, FOR APPLYING UNDER RIGHT TO EDUCATION

https://rte.orpgujarat.com/