Haj Committee of India started Haj Application form for Haj 2023.

Date – 11-02-2023

હજ કમિટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2023 માટે હજ અરજી ફોર્મ શરૂ કર્યા.

હજ 2023 માટેના અરજી ફોર્મ ભરવાની શરૂઆત આજથી (11 ફેબ્રુઆરી, 2023) થઈ ગયી છે.

વર્ષ 2023 માટે હજ ના અરજી ફોર્મ અમુક કારણોસર વિલંબિત છે. હજ માટે ના અરજી ફોર્મ જાન્યુઆરી 2023 માં અપેક્ષિત હતા, જે પ્રમાણે અગાઉ હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

આ એક મહિના ના ગાળા દરમિંયાન યુટ્યુબ ( youTube ) અને અન્ય social મીડિયા પર ઘણા બધા લોકોએ તેમના વિડિયોને વધુ view મેળવવા અને તેમની યુટ્યુબ ચેનલ ચલાવવા માટે ઘણી અફવાઓ ફેલાવી. ભારતની હજ સમિતિએ 05 ફેબ્રુઆરી, 2023 ના રોજ ભારતના લોકો માટે એક સૂચના પ્રકાશિત કરી હતી. લોકોને જાણ કરવામાં આવે છે કે તેઓ હજ 2023ને લગતી વ્યર્થ અને ભ્રામક માહિતી પર ધ્યાન ન આપે.

https://hajcommittee.gov.in/wp-content/uploads/files/others/2023/misleading_information_Haj2023.pdf

ભારતની હજ સમિતિએ આ વર્ષથી નવી હજ નીતિ (policy) ની જાહેરાત કરી છે. નવી હજ નીતિની વિગતો Haj Committee of India ની website પર નીચેની લિંક ક્લિક કરવાથી જાણી શકાશે.

https://hajcommittee.gov.in/wp-content/uploads/files/others/2023/haj_policy_2023.pdf

હજ 2023 માટેના અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ, 2023 છે.

વધુ માહિતી હજ કમિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરથી મળી શકે છે. https://hajcommittee.gov.in/

English Version : –

Haj application form filing for Haj 2023 are started from today onwards (February 11, 2023).

Due to the certain reasons application forms are delayed this year. As per the last official information, form were suppose to be public in January 2023.

During this one month lot of people on YouTube and other media spreader rumors in order to get more views to their video and run their YouTube channel. Haj committee of India has published a notice for the people of India on February 05, 2023. People were informed not to give due attention to the Frivolous and misleading information Pertaining to Haj 2023.

Haj committee of India has announce the New Haj Policy from this year. Details of New Haj Policy can be access through below official link.

Last date of filling Haj Form application for is March 10, 2023. More information can be access at https://hajcommittee.gov.in/