હજ 2023 માટેના એપ્લિકેશન ફોર્મ ભરી આપવામાં આવશે. (Haj application form filling).

હજ 2023 અરજી ફોર્મ ફેબ્રુઆરી 11, 2023 ના રોજ થી ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ વખતે અરજી ફોર્મ નવી હજ નીતિ (Haj Policy) મુજબ જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. જેઓ હજ પર જવા ઇચ્છુક છે તેઓને સંભવિત હાજીઓ તરફથી મળતા પ્રતિસાદ મુજબ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હજ નીતિ અને માર્ગદર્શિકા ( Haj Policy and Guidelines) દરેક માટે નવી છે. હજ નીતિ / માર્ગદર્શિકા મુજબ જ ફોર્મ ભરવાના રહેશે. જો હજ ની પવિત્ર યાત્રા માટેના ફોર્મ ભરવામાં ભૂલ / ખામી હશે તો અરજી રિજેક્ટ થવાની શક્યતા છે.

અમે સુનિશ્ચિત કરીશું કે દરેક ફોર્મ હજ પોલિસી અને ગુઈડેલીનેસ મુજબ ભરવામાં આવે અને ખોટી અરજી ના કારણે કોઈ એપ્લિકેશન રિજેક્ટ થાય નહીં.

ફોર્મ ભરાવનો હદીયો લેવામાં આવશે. Contact us at +91 9409266781.