Admin - Tandalja.com

RTE – Right To Education – 2023 Admission Process from 4/3/2023 to 11/4/2023 – Gujarat Government

આર ટી ઇ હેઠળ વર્ષ 2023 માં ધો 1 ની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૪/૩/૨૦૨૩ થી શરૂ થઇ છે અને ફોર્મ ભરવાની ની છેલ્લી તારીખ ૧૧/૪/૨૦૨૩ છે જેની ખાસ નોંધ લેવી. જો તમારા બાળક ની જન્મ તારીખ ૨/૬/૨૦૧૬ થી ૧/૬/૨૦૧૭ ની વચ્ચે છે તો તમે તમારા બાળક ને આર .ટી . ઇ ના કાયદા મુજબ પ્રવેશ …

RTE – Right To Education – 2023 Admission Process from 4/3/2023 to 11/4/2023 – Gujarat Government Read More »

Tandalja Development Meeting

Gathering for development of Tandalja on 24-03-2023

તાંદલજાના વિકાસ માટે 24-03-2023 ના રોજ બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે (24-03-2023), મરિયમ કોમ્પ્લેક્સ ખાતે તાંદલજાના ચાલુ પ્રશ્નો અને વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સોસાયટીના 150 જેટલા લોકો ખુલ્લા વિસ્તારમાં મળ્યા હતા અને તાંદલજાના વિકાસ માટેના પ્રશ્નો અને ભાવિ પગલાં અંગે ચર્ચા કરી હતી. તેની અંદર ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓ, …

Gathering for development of Tandalja on 24-03-2023 Read More »

Sania Mirza announces Retirement – Australian Open 2023 will be her last Grand Slam

સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી – ઓસ્ટ્રેલિયન ઓપન 2023 તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હશે હાઇલાઇટ્સ વધુ વિગતો વાંચો અલ જઝીરા પર, https://www.aljazeera.com/sports/2023/2/19/from-cow-dung-courts-to-grand-slam-glory-sania-mirzas-story ENGLISH VERSION Sania Mirza announces Retirement – Australian Open 2023 will be her last Grand Slam Highlights Read more details on Al Jazeera https://www.aljazeera.com/sports/2023/2/19/from-cow-dung-courts-to-grand-slam-glory-sania-mirzas-story

What is the aim of www.tandalja.com ?

આપણા વિસ્તારની website www.tandalja.com નીચેના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. (1) આપણા વિસ્તારમાં સ્વચ્છતા અને Hygiene : – આપણે વિસ્તારને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ? જેઓ વિસ્તારને ગંદો બનાવી રહ્યા છે તેઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ અને શિક્ષિત કરવા. શરૂઆત પોતાનાથી જ કરવી. (2) શિક્ષણ :– તાંદલજાના લોકોએ (વાલીઓ) પોત પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ …

What is the aim of www.tandalja.com ? Read More »

હજ 2023 માટેના એપ્લિકેશન ફોર્મ ભરી આપવામાં આવશે. (Haj application form filling).

હજ 2023 અરજી ફોર્મ ફેબ્રુઆરી 11, 2023 ના રોજ થી ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ વખતે અરજી ફોર્મ નવી હજ નીતિ (Haj Policy) મુજબ જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. જેઓ હજ પર જવા ઇચ્છુક છે તેઓને સંભવિત હાજીઓ તરફથી મળતા પ્રતિસાદ મુજબ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજ નીતિ અને માર્ગદર્શિકા ( …

હજ 2023 માટેના એપ્લિકેશન ફોર્મ ભરી આપવામાં આવશે. (Haj application form filling). Read More »

Haj Committee of India started Haj Application form for Haj 2023.

Date – 11-02-2023 હજ કમિટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2023 માટે હજ અરજી ફોર્મ શરૂ કર્યા. હજ 2023 માટેના અરજી ફોર્મ ભરવાની શરૂઆત આજથી (11 ફેબ્રુઆરી, 2023) થઈ ગયી છે. વર્ષ 2023 માટે હજ ના અરજી ફોર્મ અમુક કારણોસર વિલંબિત છે. હજ માટે ના અરજી ફોર્મ જાન્યુઆરી 2023 માં અપેક્ષિત હતા, જે પ્રમાણે અગાઉ હજ કમિટી …

Haj Committee of India started Haj Application form for Haj 2023. Read More »

જેઓ તાંદલજા (TANDALJA)થી અકોટા (AKOTA) રોંગ સાઈડ જઈ રહ્યા છે તેમના માટે !!!

Feb 10, 2023 TANDALJA TO AKOTA – DRIVING ON WRONG SIDE Old Padra Road પર નવો પુલ બનાવ્યા બાદ તાંદલજાથી અકોટા (Tandalja to Akota) તરફ જતો રસ્તો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. મોટાભાગના લોકો રાજવી ટાવરથી અકોટા તરફ wrong side વાહન હંકારે છે. બીજી તરફ પુલના ઉદઘાટન બાદ વાહનોની સ્પીડ વધી છે. બ્રિજ …

જેઓ તાંદલજા (TANDALJA)થી અકોટા (AKOTA) રોંગ સાઈડ જઈ રહ્યા છે તેમના માટે !!! Read More »