હજ 2023 માટેના એપ્લિકેશન ફોર્મ ભરી આપવામાં આવશે. (Haj application form filling).

હજ 2023 અરજી ફોર્મ ફેબ્રુઆરી 11, 2023 ના રોજ થી ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ વખતે અરજી ફોર્મ નવી હજ નીતિ (Haj Policy) મુજબ જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. જેઓ હજ પર જવા ઇચ્છુક છે તેઓને સંભવિત હાજીઓ તરફથી મળતા પ્રતિસાદ મુજબ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજ નીતિ અને માર્ગદર્શિકા ( … Continue reading હજ 2023 માટેના એપ્લિકેશન ફોર્મ ભરી આપવામાં આવશે. (Haj application form filling).