Blood Donation Camp by Unity Social Group on 08-03-2023.

06-03-2023 યુનિટી સોશ્યલ ગ્રુપ દ્વારા 08-03-2023 ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિટી સોશ્યલ ગ્રુપ 1997 થી દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. આ વર્ષે તેઓ તેનું આયોજન 08-03-2023 (બુધવાર) ના રોજ બાવહિર હોલ, જહાંગીપુરા પાછળ, ચૌખંડી, વાડી, વડોદરા ખાતે કરી રહ્યા છે. નોંધનીય છે કે રક્તદાન એ એક ઉમદા કાર્ય છે …

Blood Donation Camp by Unity Social Group on 08-03-2023. Read More »