RTE Gujarat Admission 2022-23 Apply Online @rtegujarat.org | Admission Form, Eligibility & Last Date |RTE Admission 2022-23 | Check Complete Details Here
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહરે કરવાની તારીખ : 26/04/2022
દરેક વાલીઓ ને ખાસ જણાવવાનું કે જે બાળકો ની ઉંમર (વર્ષ) ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ ૫ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓએ ધોરણ :- ૧ માં RTE ફી માફી નો લાભ લેવા માંટે યાદી મુજબ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને ખાસ કાળજી રાખવી સમય મર્યાદા તારીખ ૩૦/૦૩/૨૦૨૨ થી ૧૧/૦૪/૨૦૨૨ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે ખાસ યાદી રાખવી. જરૂરી છે..
(૧) જન્મ તારખનો દાખલો
(૨) આધાર કાર્ડ
(૩) કુપન ( રેશન કાર્ડ )\ બીપીએલ કાર્ડ હોય
(૪) જાતિનો દાખલો
(૫) આવકનો દાખલો
(૬)લાઈટ બીલ
(૭) માતા – પિતા ના આધાર કાર્ડ (૮) બેંક પાસબુક
(૯) વિદ્યાર્થિ નો પાસપોર્ટ ફોટો
નોંધઃ રેજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયેલ છે. જાણકાર જોડે એપ્લિકેશન ભરાવવાનો આગ્રહ રાખવો. જો તમે પોતે અરજી કરવાના હોય તો શાળા ની પસંદગી માં ખુબ કાળજી રાખવી . નજીક ની અથવા સારી શાળાઓ ને અગ્રીમતા આપવી .
Official Website : https://rte.orpgujarat.com/
RTE હઠે ળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ : https://rte.orpgujarat.com/Content/Docs/ADV_TT.pdf_21_03_2022_09_09.pdf
Tandalja.com per tamara business ne register karavva mate contact : 094092 66781