તાંદલજામાં જશને ઈદ એ મિલાદુન નબીના જુલુસ માં 50 હજાર થી વધુ લોકો જોડાયા

જુલુસ માં DJ બંધ કરાતા બુજુર્ગો, બાળકો અને કુટુંબો સૌ કોઈ ખુબ મોટી સંખ્યા માં જોડાયા. Date – 29-09-2023 તાંદલજા માં ઈદ એ મિલાદ ની ઉજવણી વર્ષોથી ધામધૂમ થી થાય છે. આખા વડોદરા જીલ્લા માં સૌથી મોટો જુલુસ તાંદલજા માં નીકળે છે. ઇસ્લામિક માસ રબીઉલ અવવ્લ ની 12 મી તારીખ એટલે હુજુર (સ. અ. વ … Continue reading તાંદલજામાં જશને ઈદ એ મિલાદુન નબીના જુલુસ માં 50 હજાર થી વધુ લોકો જોડાયા