તાંદલજામાં સ્વચ્છતા અભિયાન (Cleanliness drive in Tandalja and Tandalja Road)

Date – 26-02-2023 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (નવું નામ વડોદરા મહાનગર સેવા સદન છે) ઘણાં વર્ષોથી રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાંથી ઘન કચરો ખાસ ડિઝાઇન કરેલા બંધ વાહનો દ્વારા ઘરના પગથિયાથી એકત્ર કરવા માટે સિસ્ટમ પ્રસ્થાપિત કરેલ છે. તાંદલજાના (Tandalja) લોકો સંસ્કારી છે અને કચરો door-to-door વાનમાં ફેંકવાની ટેવ ધરાવે છે. પરંતુ ગણ્યાગાંઠ્યા લોકો ઘરનો કચરો તેમના … Continue reading તાંદલજામાં સ્વચ્છતા અભિયાન (Cleanliness drive in Tandalja and Tandalja Road)