Roam જયારે સળગી રહ્યું હતું Nero વાંસળી વગાડી રહ્યો હતો

કોરોના નો ખરો કહેર ( જાની અને માલી ) હવે દેખાવા માંડ્યો છે ?

માર્ચ શરૂ થયેલું lockdown હવે છઠ્ઠા મહિના માં પ્રવેશી ચૂક્યું છે. Government unlocking કહેતી હોયે પણ સ્વયંભૂ lockdown ચાલુ છે. શહેરો ભેંકાર અને રોડ રસ્તા સુમસામ ભાસે છે. તહેવારો ની season માત્ર કહેવા માટે છે.

સૌની હાલત એક જેવી છે. નૌકરીઓ માંથી લોકો છુટા થઈ રહ્યા છે અને ધંધા પતી ગયા છે. એક બાજી લોકો નૌકરી ગુમાવી નવરા થયી ગયા છે. બીજી બાજુ દુકાનો ના શટરો પડી રહ્યા છે.

અર્થવ્યસ્થા ખોટા રસ્તે ચઢી ગયી છે કે ચઢાવી દીધી છે.

(1) Petrol અને Diesel નું rate 40/- કરવાને બદલે 80/- કરી દીધું છે.

(2) Demand ના હોવાથી બધી વસ્તુ સસ્તી થવી જોયતી હતી પરંતુ બધી વસ્તુઓ મોંઘી થવા માંડી છે. ફુગાવો કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે.

એક બાજુ લોકો ની income ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોખવારી વધતી જાય છે

Salary cut નોર્મલ થયી ગયું છે. આ તો શરૂઆત છે, આવનાર દિવસો ની માત્ર કલ્પના જ કરવી રહી.

20 લાખ ના package વાળી લોલીપોપ ની વાર્તા પુરી થયી ગયી છે.

દેશ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે.


20-30 લાખ કરોડ માં Economy બીજા દિવસે ધમધમતી થઈ ગયી હોત

તાંદલજા સન ફાર્મા રોડ સ્થિત ન્યુયોર્ક બેકર્સના ધંધામાં ખલેલ પહોંચાડવા FAKE CORONA NEWS Viral

શા માટે કોરોનાથી સાવધાન રહેવું જોઇએ ?

Basil School થી રાજવી ટાવરનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં ત્યજી દેવામાં આવ્યો

Fake CORONA NEWS – To disrupt the business of NewYork Bakers, Sun Pharma Road