
જ્યારે 20 લાખ કરોડનું પેકેજ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યુ, તે સમયે કેટલાક લોકો ને લાગ્યું કે ભારતએક જ રાતમાં અમેરિકા બની જશે.
પરંતુ ફક્ત થોડા અર્થશાસ્ત્રી જ જાણતા હતા કે પેકેજમાં કશું નક્કર નથી. અર્થવ્યવસ્થામાં અપૂરતી માંગ છે, માંગ વધારવા માટે ભારતીયને લોન નહીં પરંતુ રોકડની જરૂર છે
કેવી રીતે શક્ય છે?
ભારતની કુલ વસ્તી 140 કરોડ છે અને કુલ પરિવારો આશરે 50 કરોડ છે.
જો સરકારે કુટુંબ દીઠ 50,000 / – આપ્યા હોત, તો કુલ ખર્ચ 25 લાખ કરોડ થાત.
બાકીના 5 લાખ કરોડ ધંધા માટે વ્યાજ મુક્ત લોન માટે આપવામાં આવ્યા હોત.

Doctors, Tutors, Schools, Restaurant, Shops, Chartered Accountant, Service Providers etc, Contact Number – 9409266781