Economy આડા પાટે ચઢી ગઈ છે ?

Aug 17, 2020

લોકડાઉન જયારે જૂન માં ખુલ્યું ત્યારે ધારણા પ્રમાણે 15-20 દિવસ સુધી દુકાનો માં ઘરાકી દેખાઈ.

લોકો 3 મહિના સુધી ઘર માં રહ્યાં હતાં એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપરાંત કેટલીક વસ્તુઓની જરૂર હોઈ બજાર માં ખરીદી કરવા નીકળ્યા હતા.

તદુપરાંત કેટલીક વસ્તુઓની કુત્રિમ ડિમાન્ડ ઉભી થઇ હતી,

જેમકે,
(1) ઑન્લીને એડયુકેશન ના લીધે લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, ઈન્ટરનેટ કન્નેકશન etc
(2) પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ હોઈ Car ની પણ કુત્રિમ demand ઉભી થઇ હતી.

વખતો વખત, ઓગસ્ટ આવતા સુધીમાં માર્કેટ ની situation હતી તેના કરતા પણ ખરાબ થઈ ગયી છે. લોકો એટલા ડરી ગયા છે કે બહાર નીકળવા તૈયાર નથી.

સમય બદલાતા વાર થતી નથી. March થી June સુધી સરકાર લોકો ને બહાર નહીં નીકળવા જણાવતી હતી. June પછી લોકો બહાર નીકળવા તૈયાર નથી.

ઈકોનોમી ને ધક્ધક્તી કરવા લોકો જોડે પૈસા હોવા અને માર્કેટમાં ખરીદી કરવા બહાર નીકળવા ની જરૂર હોયે છે.

કેટલાક કારણોસર ફુગાવો (Inflation) ઘટવાને બદલે વધી રહ્યો છે, જેમ કે

(1) બીજી બાજુ સરકારે Petrol અને Diesel ના ભાવ આસ્માન ઉપર છે.
(2) માર્કેટ માં કારીગરો (Labour) ની અછત વર્તાયી રહી છે.
(3) Mumbai જેવી દેશ ની આર્થિક રાજધાની માં કોરોના ના લીધે manufacturing ઘટ છે.

લોકો જોડે પૈસા ઓછા છે અને વસ્તુ મોંઘી થઈ ગઈ છે. સરકાર ઉપર લોકો ની આશા ઠગારી નીવડી છે.

માર્કેટ માં નૌકરીઓ ગુમાવી ચૂકેલા લોકોની ભરમાર છે. Online services આપતી કેટલીક કંપનીઓ કંગાળ થઈ રહી છે ( Uber, Ola etc., ) અને આગળ જતા વધેલી કંપનીઓ પણ પતી જાયે તો નવાઈ નહીં

લોકો ખેતીવાડી, પશુપાલન અને ખાવા પીવાના ધંધામાં જંપલાવા માંડ્યા છે.

15 થી 20 ટકા દુકાનો મેટ્રો cities માં બંધ થઈ ગયી છે અને આગળ જતા બીજી 10 ટકા બંધ થઈ જશે.

મુંબઈ, દિલ્હી, બંગલોરે, ચેન્નાઇ જેવા શહેરો માં Business માં ઓફિસઓ, દુકાનો ના શટર પડવા માંડ્યા છે.

https://timesofindia.indiatimes.com/city/bengaluru/50k-shops-in-bengaluru-down-shutters-due-to-lack-of-business/articleshow/77291345.cms

Times of India ના અહેવાલ પ્રમાણે બંગલોર માં 4 લાખ દુકાનો માંથી 50000 બંધ થઈ ગયી છે.

સંભાળી અને ચાલવાનો સમય છે, કોઈ ના કહેવામાં આવવું નહીં અને કોઈ ની દેખાદેખી માં ગણતરી વગર જંપલાવુ નહીં

Written by Mohammed Hanif Khan – Economists, Corporate Advisor and Consultant – +919406266781

20-30 લાખ કરોડ માં Economy બીજા દિવસે ધમધમતી થઈ ગયી હોત