છેલ્લા 6 મહિનાથી કોરોના આપણા મગજમાં પ્રવેશી ગયો છે.
બે વિભાગ અલ્લાહના હાથમાં છે – રોજી અને મોત. વબાથી આપણે આપણો જીવ બચાવવાની જરૂર છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે.
કેટલીક વાસ્તવિકતાઓ નીચે મુજબ છે
(1) કોઈ જાણતું નથી, તેનો ફેલાવો કેવી રીતે થાય છે ?
(2) આ રોગ ની કોઈ દવા નથી, દર્દીના શરીર પર પ્રયોગ થવાની સંપૂર્ણ શક્યતા / સંભાવના છે.
(3) પરિવારના સભ્યોને હોસ્પિટલમાં આવવા-જવાની કે સાથે રહેવાની મંજૂરી નથી.
(4) સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પથારીની અછત છે.
(5) જો તમે કોઈ ખાનગી હોસ્પિટલમાં જાઓ છો તો એડવાન્સ Payment લાખો રૂપિયામાં માગણી કરવામા આવે છે.
(6) ખાનગી હોસ્પિટલમાં, દિવસનો ખર્ચ 20,000 થી 50,000 સુધીનો છે
(7) કુલ ખર્ચ, મેડિકલેમ કરતા વધી જવાની પુરેપુરી શક્યતા છે.
(8) મૃત્યુ પામ્યા પછી સંબંધીઓ અને પડોશીઓને દફન વિધિમાં હાજર રહેવાની મંજૂરી નથી.
(9) મૃતદેહો પ્લાસ્ટિકની થેલીઓમાં પેક હોય છે. શરીરના અંગોની ચોરી થવાની શક્યતા રહેલી છે.
Disclaimer: – Tandalja.com is local website and all the above contents are developed exclusive by us and we owned the responsibility for it.
© Copyright

Give more visibility to your business, Contact us – 9409266781